________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
ધમી શેને એ વિચારે ધર્મના સિદ્ધાન્ત સમજવા એમ કાલીદાસે નકકી કર્યું તે શીવાય ધર્મ પાલન સુયોગ્ય રીતે નહીં થઈ શકે માટે કઈ પણ ઉપાયે ધર્મના સિદ્ધાન્ત જાણું મનુષ્ય જીવનમાં કેટલાક એવા પરીચયે થાય છે કે જેને અંગે આખી જીવન નાવ સુધરે છે તે સિદ્ધાન્ત પ્રમાણે કાલીદાસ જ્યારથી પુજ્ય શ્રી જયચંદ્રજીના પરીચયમાં આવ્યા ત્યારથી જ તેમના સમાગમમાં રહી જ્ઞાન પ્રાપ્ત કરવું તે શીવાય આખું જીવન સત્વ વગરનું છે તે વિચાર નકકી કર્યો. વાચક ! પૂર્વકાળથી ચાલ્યા આવતા રીવાજ પ્રમાણે પૂજ્યશ્રી જયચંદ્રજી મહારાજ સાહેબ આગળ શ્રાવકોનાં સંતાનો જ્ઞાનાભ્યાસ કરવા માટે ગામે ગામથી આવતા અને સાથે રહી જ્ઞાનાભ્યાસ કરતા તે પ્રમાણે કાલીદાસે પણ માતા પિતા આગળ જઈ પિતાની ઈચ્છા પ્રગટ કરી ગ્ય માર્ગ ઉપર જનારા પુત્રને ન રોકતા તેમ માતા પિતાની પણ ધાર્મિક અભ્યાસ કરાવવાની ઈચ્છા હોવાથી પુત્રને તેમાં સહાનુભુતિ આપી પુજ્ય શ્રી જયચંદ્રજી આગળ ભણવાની રજા આપી ત્યારથી જ કાળીદાસ દીવસને મોટો ભાગ પૂજ્યશ્રી આગળ કાઢવા લાગ્યા. થોડા દીવસ રહી પુજ્યશ્રીની સાથે કાળીદાસ પણ પાલીથી બીજે ગામ ગયા. અનુક્રમે કાળીદાસ ટુંક મુદતમાં
: ૨૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com