________________
મુંબઈમાં પ્રવચન.
પુજ્યશ્રી પરિવાર સાથે મુંબઈ નગરીમાં પધાર્યા. ધર્મ આત્માઓએ મોટા સમુહમાં ભેગા થઈ સામૈયા સહીત પુજ્યશ્રીને ઉપાશ્રયે લાવ્યા.
વાંચક! આજથી ૭૩ વર્ષ પૂવે ની આ ભક્તિ આજે કેમ દેખાતી નથી ? તે વખત જેવી સુગ્ય લાગણુએ જનતાના હૃદયમાંથી કેમ ઉડી ગઈ છે? તે વખતની ધર્મ શ્રદ્ધા આજે કેમ મૃત:પ્રાય થઈ ગઈ છે? સંસ્થાઓ પણ કેમ નિર્બળ પડતી જાય છે? સમાજ વ્યવસ્થામાં પણ ખામી દેખાઈ રહી છે. અત્યારના જેટલા તે વખતમાં નહોતા આડંબરે, તેમજ ધર્મના ઉત્સવે ઉપધાન વગેરે નહેાતા છતાં ધર્મને મહીમાં ચારે તરફ પ્રસરતો આજે કેટલાએ ધર્મગુરૂઓ તરફથી ધાર્મિકક્રિયા કરવાનું દબાણ કરાય છે. છતાં ધર્મ પ્રચાર પહેલા જેવો નથી. ક્રિયાની અભિરૂચીવાળે અજ્ઞાન વર્ગ અત્યારે કેટલાએ પ્રદેશમાં છે જે ફકત સમજણ વગર ક્રિયાજ કરી પોતાને ધમી કહેવડાવી આનંદ માની રહ્યા છે. વાંચક ! આમાં બનેને સમાવેશ છે. દીક્ષીત વર્ગ અને ગ્રહસ્થ વર્ગ, જે દીક્ષીતમાં વિદ્વતા ન હોય તે પોતાના ઉપવાસ વિગેરે ક્રિયાઓના હથીયારથી સમાજને આંજવા પ્રયત્ન કરે, અને ધર્મની ઉત્સવતા દેખાડે. છતાં પણ પૂર્વ જેટલી ધર્મશ્રદ્ધા
: ૭૩ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com