________________
મુંબઇમાં પ્રવચન
સુરત મુકામેથી પુજ્યશ્રી ચાતુરમાસનેા કાળ પૂર્ણ કરી ઉઠયા. વિહારક્રમ ચેાજી મુંબઇ તરફ વિહાર પ્રદેશ નક્કી કરી યતિવર્યા, શિષ્યા અને ભાવિક આત્માએ સાથે વિહાર કર્યા. મુંબઈના માર્ગ લીધેા. રસ્તામાં આવતા ગામામાં ચેાગ્યતા મુજબ નિવાસ કરતા શાસનપ્રેમી આત્માએના હૃદયમાં જ્ઞાનનું સીંચન કરતાં અન્ય ધર્મિઓના સ્થાનમાં નિવાસ કરતાં કરતાં મુંબઇ તરફ શ્રો સંઘની આગ્રહ ભરી વિનંતિથી અને રસ્તામાં મુંબઇ શ્રીસ ંઘના આગેવાના પુજ્યશ્રીને ચાતુરમાસ માટે લઇ જવા આવ્યા. શ્રી સંઘના અત્યંત આગ્રહથી મુંબઈનું ચાતુરમાસ પુજ્યશ્રીએ નક્કી કર્યું અને અશા શુદ ૧ ને દીવસે
•: ૭૨ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com