________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
હાય તા પેાતાની આજ્ઞામાં રહેલા સમાજને ચેાગ્ય માર્ગે લઇ જાય છે. તે હેતુએ સમાજે પણ પુજ્યશ્રીને નાયક તરીકે કખુલ્યા. શાસનની તમામ હિતાહિતની જવાબદારી પુજ્યશ્રી ઉપર આવી, સમાજ રક્ષણનુ કાર્યો અને તેની જવાબદારી આચાય ઉપરજ હાય છે. અને તે આચાર્યની પદવી પૂર્વના વખતમાં સમાજના નાયકે ભેગા થઇને ચેાગ્ય અને લબ્ધીવાન સાધુનેજ અર્પણ કરતા કે જે આત્મશક્તિના પ્રતાપે સમાજને ધમ ઉપર આવતી આપત્તિને અટકાવી શકે. વાંચક ! આજે તા સમસ્ત જૈન સમાજમાં આચાર્યની ખાટ નથી. મેાટા શહેરામાં નજર નાખા તા આચાર્ય દેખાયા વગર ન રહે અને જેની સત્તા તા ફક્ત પેાતાના દિક્ષિત શિષ્યા ઉપર પણ ન હાય. શિષ્યની ભૂલ બતાવતા કદાચ શિષ્ય ચાલ્યે જશે એ મીકે ગમે તેવા શિષ્યના સંગ્રહ કરી આચાય પેાતાનુ આચાર્ય પદ સિદ્ધ કરે, જ્યારે પૂર્વના આચાર્યની તેા સમસ્ત સમાજમાં હાક વાગતી. એમની આજ્ઞાના પાલનમાં અહરનીશ શ્રી સંધ તૈયારજ રહેતા. અને તેથીજ ધાર્યા કામ પાર ઉતરતા. પૂર્વ પ્રણાલિકા અનુસાર લાંકાગચ્છાધિપતિ શ્રી કલ્યાણચંદ્રજી વડાદરામાં આચાર્ય પદે બિરાજ્યા. ત્યારપછી ચાર માસની અંદર ગુરૂવર્ય
વર્તનવાળા
•ઃ ૬૨ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com