________________
વડોદરામાં આચાર્ય પદ અને વિહાર.
• • • • • • •
કરવા તમારી આંતરિક શક્તિઓ વેડફી નાખશે તો માનવ જીવન ગુમાવશે અને દુખમાં પડશે. પુર્વના મહર્ષિઓને પુરૂષાર્થ આત્માની મુક્તિ માટેજ હતું. તીર્થપતીઓએ પણ પુર્ણત્વ દશા પ્રાપ્ત કરી આત્મકલ્યાણને માટે જગત સમક્ષ ધર્મની સ્થાપના કરી છે. તે મહાત્માઓએ અનુભવ્યું કે ભેગમાં આત્માની શાંતી નથી. જડમાં આત્માને ક્યાંય સુખ નથી. જીવિત ચંચળ છે. કર્મના ફળ ભગવ્યા વગર ચાલે તેમ નથી. કુકર્મના ભાવ કડવા છે. દુષ્ટ વાસનાને અનુસરવામાં આત્મહાની છે. જ્ઞાનીઓએ અનુભવ્યું માટે ભાઈઓ એગ્ય ક્રિયામાં તમારા આત્માને જેડી સંસારના મૂળને નાશ કરો. આત્મવિકાસમાં જાતીનું બંધન નથી. કોઈ પણ જાતીને આત્મવિકાસ કરવાને અધિકાર છે. અરહત ધર્મ આખા વિશ્વનો છે. વિશ્વધર્મ છે તેમાં સને સ્થાન છે. અમે સાધુ બન્યા એટલે આત્મવિકાસ થયે એમ પણ ન માનશે. કારણ વેશ પરિવર્તનની સાથે હદયનું પરિવર્તન થવું જ જોઈએ. અને તેથીજ અરહત ધર્મ જ્ઞાન અને ક્રિયા બંનેની સહાય સ્વિકારે છે. માટે તમે પણ જ્ઞાન અને ક્રિયાથી ગુણ સ્થાનકની શ્રેણી ઉપર આત્માને ચઢાવે. રચનાત્મક રીતે તૃષ્ણને નાશ કરો. મન
: ૬૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com