________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવમચરિત્ર.
અંતર ત્યાગ ન હોય તો દુનીયામાં અંતર ત્યાગી દેખાડવા અનેક દંભ કરવા પડે અને પછી અસત્યની જ પ્રરૂપણમાં જીવન સમાપ્ત થાય. આત્માને ઠગી દુર્ગતિમાં જવાય. અસ્તુ.
યશ અને કીર્તિની લાલસાને તોડી પૂજ્યશ્રી સુરતમાં આવ્યા; ભક્ત હૃદયેએ ભક્તિ બતાવી. ભક્ત હૃદયને ભક્તિ બતાવ્યા વગર ચેન પણ ન પડે. અને તેથી જ ભક્તિ એજ ભક્તોનું જીવન હોય છે. તઅનુસાર ભક્તિવાન આત્માઓએ પિતાની પુજ્યશ્રી ઉપરની ભક્તિ બતાવનારા વાકો ખાલી કર્યા. ત્યાર પછી પૂજ્યશ્રીની દેશના સાંભળવા સમાજ શાંત થયો. નવકારમંત્રથી પ્રેરક વાણી વડે મંગળાચરણ કર્યું કે ભાઈએ મોટા સમુહમાં તમે ભેગા થઈ મારું સ્વાગત કર્યું તે તમારી અંદર રહેલી ધર્મ ભક્તિ છે. ભક્તિ એ ઉન્નતીનું લક્ષણ છે છતાં મારા આ દેહનું સ્વાગત કરી તમારા આત્માને ભુલા તે નહી ચાલે. મારી જેમ તમારી અંદર રહેલી આત્મ શતીને જ ગાડી સત્કાર કરે. માનવ જીવનનું ધ્યેય તે સીવાય બીજું ન હોય. ચાતુરમાસના કાળમાં ધ્યેયની પુર્ણતા કરવા પ્રયત્ન કરવાનો છે. આત્માને ચગ્ય માર્ગમાં લઈ જવા સીવાયના ધ્યેયમાં દુન્યવિ ધ્યેયને સિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com