________________
વડેદરામાં આચાર્ય પદ અને વિહાર.
શાસન પ્રેમી આત્માએએ ભવ્ય સામૈયુ કર્યું. ધર્મ પ્રેમી આત્માઓના ઉત્સાહ અજબ અને આશ્ચયકારી હતા. અને અન્ય સમાજ પણ જાણે પેાતાના ધર્મગુરૂ આવ્યા હાય અને જેટલેા ઉત્સાહ હાય તેટલા ઉત્સાહ અન્ય સમાજમાં પણ દેખાતા હતા. ઉપરાંત હીંદુ મુસલમાન તમામ વર્ણ પુજ્યશ્રીનુ સ્વાગત કરવા સામૈયામાં આવ્યા હતા. શહેરનાં મધ્ય ભાગમાં થઇ સામૈયુ પસાર થતાં પૂજ્ય ગુરૂદેવના દન કરવા નગરના સ્રી પુરૂષા બન્ને હારમાં ગેાઠવાઇ ગયા. અને પુજ્યશ્રોની ભવ્ય મૂર્તિના દર્શીન થતાંજ તમામ પ્રજા આચાર્ય શ્રીને નમન કરી પેાતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. પચરંગી પ્રજા સહિત પુયશ્રીને ઉપાશ્રયે લાવ્યા. ઉપાશ્રયના ચાકમાં સમાજ ગેાઠવાઇ ગયેા ઘાંઘાટ તા અતુલ હતા. સંઘના ક્રમ પ્રમાણે પ્રતિષ્ઠિત માણસાએ ઉઠીને પુજ્યશ્રીના ગુણગાન ગાયનના રાગમાં સભા સમક્ષ ગાઇ બતાવ્યા. મહાપુરૂષાને પેાતાના ગુણ સાંભળવાની વિચારણા હેાતી નથી. ગુણ સાંભળીને મહાપુરૂષા ક્ષેાભ પામતા નથી. તેમાંજ તેમની મહત્તા છે. કીર્તિ અને યશની ઝ ંખના જો દુનીયાની જેમ દુનીયાથી વિમુખ બનેલામાં જન્મે તે ખાદ્ય ત્યાગ શીવાય અંતર ત્યાગ તેમાં રહેતેાજ નથી. અને
: ૬૫ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com