________________
વડેદરામાં આચાર્ય પદ અને વિહાર.
શ્રી જયચંદ્રજી ઝાડાની બિમારીને અંગે સ્વર્ગવાસ થયા. કાળના સપાટે કોણ નથી આવતા. જ્યાં કર્મ છે ત્યાં કાળની સત્તા છે. અને તે સત્તાની નીચે કર્મસ્વરૂપમાં રમણ કરનાર આત્માએજ છે. અને તે સત્તા અખંડ અને એક ધારી છે. કર્મના બંધનમાં જ્યાં સુધી આત્માઓ અટવાય છે ત્યાં સુધી રહેશે. અસ્તુ.
પૂજ્ય ગુરૂવર્ય સ્વર્ગવાસી થયા પછી આચાર્ય દેવ શ્રી કલ્યાણચંદ્રજી વડેદરામાં રહ્યા. દીવસે જતાં ચાતુર માસનો કાળ નજીક આવ્યું. પોતે સર્વે યતીને ચાતુરમાસ માટે એગ્યતા મુજબ નીમ્યા. અને પછી દેશાવરોથી આચાર્યપદ પ્રાપ્ત થયા પછી પ્રથમ ચાતુરમાસ પોતાના ગામમાં કરવાની આગ્રહ ભરી વિનંતીઓ આવવા લાગી. પિતાના ગામે પૂજ્યશ્રી ચાતુરમાસ માટે પધારે એમ સે કોઈ વીચારતા. આચાર્યપદ ઉપર આવતા પહેલા પૂજ્યશ્રીની કીર્તિ દિગંતવ્યાપી થએલી હતી જેના પ્રતાપે સૈ આતુર મને વાટ જોઈ રહ્યા હતા. વડેદરાના શ્રી સંઘને ચાતુરમાસ માટે આગ્રહ તો ચાલુ જ હતો. તેમાં વડોદરા શ્રીસંઘને તે પૂજ્યશ્રીએ કહ્યું કે તમેએ અપાર લાભ લીધે છે. તમારી ભક્તિમાં જરાએ કચાશ નથી. આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com