________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
આગળ રાત્રીના માર વાગે કાઇ સ્ત્રી આવી. વાંચક ! જાણે બ્રહ્મચર્યની કસેાટી કરવા આવી હેાય તે પ્રમાણે કલ્યાણચંદ્રજીને કહેવા લાગી કે તમે! મારા પૂર્વ ભવના પતિ છે। માટે મારી સાથે વિલાસ સુખનું સેવન કરી મને સ ંતેાષ પમાડા. એકાંત અરણ્ય અને રાત્રી તેમાં પણ યુવાન વય તે અવસ્થામાં વિષયના ઝેરને આત્માથી દુર કરવા એ રમત નથી.
સ્ત્રીનુ વચન ગણુકાયું નહીં એટલે તે માયાવી વિભૂતિ કલ્યાણચંદ્રજીના પહેરેલાં વસ્ત્રોને ખેંચવા મડી, હાથ ખેંચવા મંડી, અંગાની ખેંચતાણ કરી મુકી. મારૂં કહેવું જો નહીં માને તે અગ્નિમાં ખાળી મૂકીશ. નજીક અગ્નિ બળતેા પૂજ્યશ્રીને દેખાયે પણ જરાયે હૃદયમાં ફેર પડ્યો નહીં. અને તે માયાવી વિભૂતિ ચાલી ગઈ. ધ્યાનસ્થની ઉંચ ભૂમિકામાં જનારા આત્માઓને અનેક નીતિના ઉપસર્પા આવે છે. જેમાં આ એક કસેાટી રૂપ ઉપસર્ગમાં પસાર થયા પછી ખીજે દીવસે રાત્રી પડી અને તે જગ્યાએ ધ્યાન કરવા આવ્યા તે વખતે તે શરીરમાં એક જાતના દાહ ઉપડ્યો. જ્યારે જ્યારે ઉંચ શ્રેણી ઉપર આત્મા જાય છે ત્યારે શરીરમાં રહેલાં વીકારા ખળીને ખાખ થઇ જાય છે. તેજ પ્રમાણે પૂજ્યશ્રીના શરીરમાં અગ્નિના ઉપદ્રવથી વિકારમાં અગ્નિ ઉત્પન્ન
: ૪૮ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com