________________
આચાર્ય શ્રી કલ્યાણુચદ્રજી મહારાજનું જીવનચરત્ર.
હાય. બાકી બીજા દિક્ષિતા વહેારવાના કામમાં પાણી લાવવાના કામમાં અને લુગડા ધોવાના કામમાંજ દિક્ષિતા રાકાએલા હાય. પ્રાયે આજ સ્થિતિ નજરે જોવાતી હાય ત્યાં સ્વ અને પર સમાજને ધર્મ તેની ઉન્નતિની વિચારણા કચાંથીજ થાય. કદાચ તે દિક્ષિતા બાહ્ય પ્રવૃત્તિથી ત્યાગી દેખાતા હાય પણ છતાં આત્મ જાગૃતી આવી જતી નથી. કારણ અંતર જાગૃતિની મદદ રૂપ જે જ્ઞાન તેનેા તા અભાવજ હાય, વાંચક ! આ સ્થિતિ જાણવા છતાં સમાજને તેની ચિતાજ નથી. જે દિક્ષિતે જ્ઞાનાભ્યાસ કરી ધર્મ દેશના દેવા ઉપયેગી થાય અને જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ સ્થાપન કરે. દિક્ષિતાના અજ્ઞાન સમૂહના મેાટા ભાગને જાણવા છતાં પણ સમાજની આંખ ન ઉઘડતી હાય જ્ઞાનાભ્યાસના ચેાગ્ય પ્રબંધા ઘડવાની વિચારણા સમાજ ન કરી શકતા હાય તેા જાણે! કે જૈન સમાજની ઉન્નતીને સૈકાઓની વાર છે. વાંચક ! યુગ કાળના આ જમાનાએ કેટલાકેાની આંખ ઉઘાડી છે હવે પૂર્વની જેમ દિક્ષિતાની વાગજાળમાં ફસાઈ જાય એ જમાનેા રહ્યો નથી. ઉપરાંત દિક્ષિતાને કર્તવ્યનું ભાન કરાવવા સમાજ તૈયાર છે. એથી આગળ વધતા હવે એમ પણ કહેવાની હીંમત કરે છે કે
: ૫૪ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com