________________
ઉગ્ર તપસ્યા અને સાધના.
ગુજરાત ને કાઠીયાવાડ તે બાપીકો દેશ છે. ત્યાં તે ધર્મ ઘર કરીને રહે છે. અહીંયા તો ઘણાય મુનીવરેને નિવાસ છે. માટે આપ વિદવાને ત્યાં વિચરે કે જ્યાં ઉપદેશની વધારે જરૂરીયાત હોય. જ્યાં અજ્ઞાનતાના થર બાજ્યા હોય દર વરસે ઉપદેશકોના અભાવે જ્યાં ધર્મ છોડી દેવાતો હોય એવા મગધ, બંગાલ, પંજાબ વગેરે દેશની ભૂમી ઉપર પધારી શાસન સેવા કરો. ગુજરાત તેમજ કાઠીયાવાડમાં આટલા વરસ સુધી દરરોજ વ્યાખ્યાન આપવા છતાં કોઈ પણ અજેન જેન બન્યું નથી. માટે આપ ત્યાંજ વિચરે કે જ્યાં ધર્મ શબ્દનો અર્થ જાણતાજ નથી ત્યાં જઈ ધર્મને ડંકો વગાડવે એમાંજ તમારી દિક્ષિત અવસ્થા ઝળહળી ઉઠશે. આ પ્રમાણે વિદવાનોને કહેવા જેટલી નીડરતા પણ હવે સમાજમાં આવી છે. વાચક! જ્યારે યતીસમાજ ભારતવર્ષમાં ઠેક ઠેકાણે હતો ત્યારે યતીવર્યોના નામથી ૨૨ અને સતનતે ડોલતી ત્યારે અનેક અન્ય ધર્મિઓને યતીવર્યોએ જેનધમી બનાવ્યા છે. અનેક હિંસાત્મક રાને અહિંસક બનાવ્યા છે. અનેક બીજા દરશનના ધર્મગુરૂઓ સાથે વાદ કરી રાગ રહીત એવા વિતરાગ ધર્મમાં લાવ્યા છે. અરે તેનાથી
: ૫૫ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com