________________
ઉગ્ર તપસ્યા અને સાધના.
નિળ જીવનથી હવે સમાજ અજાણ્યા રહ્યો નથી. વર્ષો સુધી શ્રદ્ધાના ઝેરને અંગે વેષધારી દિક્ષિત હાય તેા પણ રૂઢીપૂજક વર્ગ કે જેમનામાં સ્વતંત્ર બુદ્ધિ અને વિચારકપણાના નાશ છે. તેવા પૂજય મુનીવરામાં આપણું આત્મકલ્યાણ કરવાની શક્તિ છે એમ માની લીધું. અને પૂય માન્ય સાથે દલીલે કરતા ગયા કે દિક્ષિતાના અંગત જીવનમાં આપણે શા માટે હાથ નાખવેા જોઇએ. આપણે તે! મહાવીરના વેષને માનવા છે ને ! પગે પણ મહાવીરના વેષનેજ લાગવાનુ છે ને. આવી ભાવના અને તેને દૃઢ કરાવનારા પણ તેજ દિક્ષિતા છે. તમારે તે ગુણગ્રાહક થવું અવગુણુ જોવાની દૃષ્ટિને નાશ કરવા હુંસ જેવી વૃત્તિ આદરણીય છે. વીગેરે વચનેાથી જુનવાણી સમાજમાં શ્રદ્ધાને રેડે અને આજ આવીજ શ્રદ્ધાથી દિક્ષિત અવસ્થામાં રહેલા કેટલાએ દિક્ષિતાની પેાલ ઉપર ઢાંક પીછેાડા થાય તેમની શિથિલ વૃત્તિએને પાષી રહેવાય. સત્ય માનુ અવરાધન થાય અજ્ઞાન સમુહની જેમ સંસારી કુલમાં જેમ એકની પછવાડે અનેક પાષાતા હાય તે પ્રમાણે દિક્ષિત સમાજમાં પણ મેાટા સમુહની સાથે વધારે સંખ્યામાં વિચરતા હાય તેમાં ભાર એકજ ઉપર. ઘેાડું જ્ઞાન પણ એકનેજ
તે
•: ૫૩ ::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com