________________
આચાર્યાં શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
છે. એટલે ત્યાગી વર્ગ પણ એનાથી બચે તે કાળની દૃષ્ટિએ યેાગ્ય ન હાય તે આધારે ચાના સપાટાથી પણ ત્યાગી વર્ગ બચ્ચા નથી. તે ઉપરાંત ખારાકમાં પણ શ્રીમતાથી અધીક ખાદ્ય પદાર્થોની ભાગ સામગ્રીથી ત્યાગી વગ વંચીત દેખાતા નથી. આવા વ્યસનેાની પામરતાથી દિક્ષિતા ચલાયમાન થાય અને વ્યસનાને નાબુદ કરવાની શક્તિ જો દિક્ષિતામાં ન આવે તેા જન સમાજ ઉપર ધમ ઉપદેશની સાચી અસર ઉત્પન્ન કરાવવા તેવા શક્તિમાન નહી અને. અને તેને અંગે જ્યાં જ્યાં પેાતાના વ્યસને પેાષાતા હાય ત્યાંજ દિક્ષિતા પૂર્વના મઠ ધારી સન્યાસીઆની જેમ રહેઠાણ જમાવે છે. અને તે મર્યાદા બાંધેલ ગામે સિવાય બીજે વિહાર નથી કરી શકતા. એનાથી આગળ વધીએ તે તેજ સુનીવર ક્રિક્ષિતે પ્રાતઃકાળે વ્યાખ્યાન પીઠ ઉપર એસી પેાતાની વતૃત્વ શક્તિથી સંસારીઓની નિર્મૂળતા ઉપર પ્રહાર કરી અનેક રીતે માર્મિક વચને ખેલી ટીકા કરે પણ પેાતાની અંદર રહેલા વ્યસનાને નાખુદ ન કરી શકે. ઉત્તમ આત્માની ફિલ્મ્સી સમાજને સમજાવી શકે પણ પેાતાના હૃદયની અંગત પામરતાને દૂર ન કરી શકે એ કેવી વિષમ વાત. પણ વાંચક ! હવે વ્યક્તિગત દિક્ષિતાના
•: ૫ર :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com