________________
ઉગ્ર તપસ્યા અને સાધના.
અને કયાં પૂજ્યશ્રીનું જીવન અને તેનાજ પ્રતાપે પૂજ્યશ્રીના જ્ઞાન સાથે ક્રિયા અને ખેરાક રાત્રીના ધ્યાનની પ્રણાલિકા ઉગ્ર તપશ્ચર્યા અને અઘેર આત્મ સાધના પૂજ્યશ્રી આચરતા તે પણ સમાજથી અજા
યું ન રહ્યું એટલે પૂજ્યશ્રી દીવસના ધર્મનો બેધ સમાજને આપતા અને રાત્રે પોતે બેધ લેવા રૂપ ધ્યાન ધરતા આવી ઉગ્ર તપશ્ચર્યા અને આત્મસાધના ગુરૂઆજ્ઞાનુસાર આચરતા અને આત્માનું શ્રેય કરવા તત્પર બનતા.
: ૫૯ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com