________________
આચાય શ્રી કલ્યાણુચદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
તેવા વખતમાં જૈનધર્મના દિગ્વજય યતીવને જ આભારી છે. વાચક! જુગ જુના આ ભારતવર્ષ માં ગારવભર્યા જૈન સમાજ અને તે ગૈારવતા પ્રાસ કરનારા વર્ગ તેજ યતીવગ . વાંચક તે વર્ગ અત્યારે નિળ છે. ટુંક સખ્યામાં છે. એટલે સમાજની દૃષ્ટિએ અત્યારે એછા પરંતુ તે વર્ગ જે સેવા કરશે તે સાધુ સમાજ નહી કરી શકે તે નિશક છે. યતી સમાજની નિ`ળતા જાણવા છતાં તેને પગભર કરવા તેના સેવકે તેના ઉપાસકેા અને તેને સર્વોપરી પદ ભાગવતા આચાર્યાના માનસમાં ઉન્નતીની વિચારણા જન્મતી નથી. તે કેટલી દીલગીરી ? અને યતીસમાજની દુળતા સાથે સાધુ સમાજની સબળતામાં જૈને જૈન ધર્મને છેલી સલામ દર વરસે કરતા જાય તે પણ કેટલી દીલગીરી ? ક્રાંતીના આ જમાનાને યાગ્ય દિક્ષીતા પેાતાની દીશા નહી બદલે પેાતાની વિહાર ભૂમીને સંકુચીતમાંથી વિશાળ નહી બનાવે અને જમાનાની સાથે રહી ધર્મ ટકાવવા પેાતાના વ્યસનેાને દુર નહી કરે અને સમયસર ચાગ્ય પ્રયત્ન નહી થાય તે જાણું! કે ગુજરાત અને કાઠીયાવાડ શીવાય ધર્મ દેખાવાના નથી. વાંચક! અત્યારે તે પૂજ્યશ્રી જેવા ત્યાગીનીજ જરૂર છે. કયાં અત્યારના દિક્ષિતાનુ જીવન
•ઃ ૫૮ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com