________________
ઉગ્ર તપસ્યા અને સાધના
વાંચક! જેણે પોતાની રિદ્ધિ એક વૈરાગ્યવૃતીને પિષવા માટે છોડી, કુટુંબ છોડ્યું, ઘરબાર છોડ્યા, માતા પીતા છોડ્યા. એમની વૈરાગ્યવૃતી કેવી હશે? હવે તેઓની તપશ્ચર્યા કેવી છે તે ઉપર નજર કરવાની છે. દિક્ષાના બીજા જ દિવસથી રાત્રીના ધ્યાન ધરવા ગામનું કોઈ ખંઢેર હોય ત્યાં જતા. આખી રાત ધ્યાનસ્થ સ્થિતિમાં ગાળી સવારના પાંચ વાગે ઉપાશ્રયે આવતા. ત્રણે રૂતુમાં એક કામળી ઉપર સુવાને જેને નિશ્ચય હતો દિવસ અને રાત્રી મળી ચાર કલાકની નીંદ્રા લેતા અને બાકીના ટાઈમમાં આત્મ સ્વરૂપમાં લીન બનતા. પૂજ્ય ગુરૂવર્યની સાથે ગામેગામ વિહાર કરી પોતાના નિત્યક્રમ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com