________________
જુનાગઢમાં દિક્ષા.
સ્થિતિમાં રહેલા પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજીના મસ્તક ઉપર નાગ અને નાગણીના જેડાએ પૂજ્યશ્રી કલ્યા
ચંદ્રજી ઉપર લટકવા માંડયું. છતાં બીક ન લાગી. થોડાક માણસોએ આ દ્રષ્ય જોયું. પૂજ્યશ્રી જ્યચંદ્રજીને વાત કરવા ગયા. વાંચક! હવે સ્વ મને વિચાર કે તારૂણ્ય વયમાં જ પ્રાથમિક ભુમિકા જ કેવી અધ્યામિક શક્તિથી શરૂ થઈ છે. ધ્યાનના જેરે નાગનું જેડું મસ્તક ઉપર હોવા છતાં કાંઈજ કરી શકતું નથી એ જેવી તેવી વાત છે ? અનુક્રમે પૂજ્ય કલ્યાણચંદ્રજી જુનાગઢમાં આગરતજી અણગાર થયા. મહાવૃતને ધારણ કરી અવીરત ભાવનું નીકંદન કાધ્યું. ઐહિક, પૌગલીક, વાસના અથવા ઈચ્છાની તૃમી થવાથી સંસારી આત્માઓ જેમ હર્ષ પામતા. થાય તેમ ચારિત્ર નાયક પણ જુનાગઢમાં દિક્ષીત થયા પછી આનંદીત થતા હતા.
ક ૪૫ :* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com