________________
ઉગ્ર તપસ્યા અને સાધના.
થઈ છે એમ તેઓ સમજાવતા. વાંચક! આ રીતે સાધનામાં લીન બનવા સાથે દરરોજ કંઈક ને કંઈક તપશ્ચર્યા તો ચાલુ જ હતી. કેઈ દિવસ બે વાર તે ચારિત્રમાં આવ્યા પછી જમ્યા જ નથી. હવે બાહ્ય પ્રવૃતિમાં આગળ વધે છે. સ્થળે સ્થળે ગુરૂવર્ય સાથે જતા કષ્ટ એવી ક્રિયાઓથી આત્માને દમતા જ્ઞાન અને ક્રીયા બનેના સમાગમથી દેહની શભામાં વૃદ્ધિ કરતા. પૂર્વના જ્ઞાનથી વિશાળ સમાજેને સત્યને એકધારો ઉપદેશ ગુરૂવર્યની આજ્ઞાનુસાર આપતા વાંચક ! તે વખતે યતિ સમાજ જેટલી પ્રબળતા સાધુ સમાજમાં ન હતી છતાં સાધુ સમાજનું જોર વધારે થાય તેમ દેખાતું હતું છતાં યતિ સમાજનો મુકાબલે કરી શકે એવા તે વખતે સાધુ સમાજમાં ન હતા. પ્રત્યેક સ્થળે લોકાંગચ્છના યતિવર્યો થાણ જમાવીને બેઠા હતા કે જે મહારથીઓની ચારે તરફ હાંક વાગતી. છતાં ચરીત્ર નાયક સમજતા કે વિદ્વાનોનું બળ હવે વધતું જાય છે માટે મારે પણ ગ્યતાસર તૈયાર રહેવું જોઈએ. ગુરૂજીના ટાઈમની જેમ મારે પણ સત્યના સમર્થન નમાં ઉતરવું પડે. ગુરૂવર્યના મુખેથી પોતે ૧૮૪૫ થી: લગભગ તે અરસામાં ૧૨ વરસ સુધી એટલે ૧૮૫૭ સુધી બે પક્ષેને મૂર્તિપુજા સંબંધમાં સાણંદ
•: ૪૯ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com