________________
ગુરૂનો સંયોગ.
ઉંમરમાં અનેક વિચાર કરી સત્યને નિર્ણય કરવા મથી રહ્યા હતા. સ્વતંત્ર વિચારક તરીકે પોતે વિચાર કરતા હતા, સત્યની ઝાંખીમાં આત્માની તલ પાપડતાની સાથે તીવ્રતા હતી, તેજ વખતમાં ગુજરાત અને કાઠિયાવાડની ભૂમીમાં વિચરી ભવ્ય આત્માઓને સત્ય માર્ગ સમજાવતાં હદય સ્પષી ઉપદેશ આપતા વિચરતા વિચરતા મારવાડના પાલી શહેરમાં આચાર્ય શ્રી પુજ્ય જયચંદ્રજી પધાર્યા, દરરોજ સવારમાં વ્યાખ્યાનની શરૂઆત થઈ હજારેની સંખ્યામાં ધર્મ શ્રવણ કરવા ધર્મ પ્રેમિ આત્માઓ આવવા લાગ્યા પુજ્ય શ્રી જયચંદ્રજીના આગમન અને વ્યાખ્યાનની કાળીદાસને ખબર પડી કે તેઓ પણ ધર્મ બોધ સાંભળવા ઉત્સુક થયા એક દીવસે તે પણ સાંભળવા આવ્યા. પૂજ્યશ્રીને અસરકારક ઉપદેશ સાંભળી હવે દરરોજ સાંભળવા આવવાને નિશ્ચય કર્યો અને નિત્ય કમ હોય તે પ્રમાણે સવારના સાત વાગે આવી જતા.
૧૫ દીવસના અખંડ વ્યાખ્યાન શ્રવણથી કાળીદાસ ઉપર ઉંડી અસર થઈ જૈન ધર્મના ઉંચ તો અદભુત ફીલસુરી અમેઘ તત્વજ્ઞાન વિગેરે જાણવા ઈન્તજારી વધી હું જેન ધમી છું અને મહારાજ ધર્મનું રહસ્ય ન જાણું તે જેના
: ૧૯ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com