________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
વૈભવથી અને નિર્દોષ ગરીબે ઉપ૨ અને મજુરે ઉપર ત્રાસ વર્તાવવામાંથી નવરાજ થતા નથી. કે ધર્મ કરે. ગરીબના લેાહીનું પાણી કરાવીને પોતાની શ્રીમંતાઈ ટકાવવાની મનભાવના કયાં સુધી ફળે ? અરે એક મનુષ્યની રોજી ઉપર તાગડધીન્ના કરવાને બીજાને હક શો ? અનીતિથી પેદા કરેલી લક્ષ્મી તેને ભગવટો કરનારનું ન ખેદ કેમ ન કાઢે ? પણ પૈસાની પાટ ઉપર બેસનારાઓને ક્યાંથી ખબર હોય કે પૈસો કમાતા કેટલે શ્રમ પડે છે? દુધ ચોખા ખાનારા મનુષ્યને કયાંથી ખબર હોય કે એક રોટલીના ટુકડા માટે કેટલે પસીને વહાવ પડે છે. પૈસાના ઢગ વળતા હોય એવા શ્રીમંતોને પાઈ પાઈ ઉત્પન્ન કરી પેટ ભરનારા ગરીબની હાડ મારીને કયાંથી ખ્યાલ આવે ? વાંચક ! આવા પાષાણ હૃદયના શ્રીમતમાં કે જેમની લક્ષ્મી ગરીએના લેહીથી ખરડાઈ અપવિત્ર બની છે. ગરીબોના લેહીનું પાણી થઈ જાય એવી કાળી મજુરી કરાવી જે માલેતુજાર બન્યા છે. જેમની હવેલીઓના પથ્થર પથ્થરે ગરીબોના ઉના આંસુઓ ભર્યા છે. એવા હદયહિન શ્રીમંતેમાં કાળીદાસને ધર્મ ભાવના ઉત્પન્ન કરાવવી છે. ગરીબોનું સ્થાન શ્રીમંતેમાં સ્થાપન કરાવવું છે. તેથીજ ઉપરના વિચારમાં ચરિત્ર
: ૨૮ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com