________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
---
શ્રી સાથે જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં તમામ શિષ્યામાં કાળીદાસના પ્રથમ નંબર હતા. અને વિદ્યાથી તરીકે પહેલા આવ્યા હતા તે કરતા અત્યારે ગુરૂવર્ય આગળ દિક્ષિત મનેાભાવનાએ આવ્યા પછી બુદ્ધિ પણ તીવ્ર બની હતી. જાણે સરસ્વતી જીભ ઉપર બેઠી હાય તે પ્રમાણે શાસ્ર અધ્યયનના દરરાજ ૩૦૦ Àાક કંઠસ્થ કરતાં અને ગુરૂજીની અપાર કૃપા મેળવતાં તમામ શિષ્યેામાં પણ પૂજય ગુરૂવર્ય ની અમીદ્રષ્ટિ ખીજા શિષ્યાનો અપેક્ષાએ કાળીદાસ ઉપર વધારે હતી. કાળીદાસ પણ ગુરૂની કૃપામાંજ પેાતાનુ સર્વસ્વ સમજતાં પાતે જાણતાં કે દુતિમાં પડતાં જીવાને ઉદ્ધાર કરવામાં ગુરૂ મદદ રૂપ છે. સત્ય માને રસ્તા બતાવનારા કેવળ ગુરૂજ છે. તેના અવલંબન વગર મુક્તિના માર્ગ પામવા આત્માને માટે દુર્લભ છે. આત્માને સન્માર્ગે ચઢાવનાર પણ ગુરૂ છે. આવી માન્યતા કાળીદાસમાં હતી, અને તેથી કેાઇ અપેક્ષાએ દેવ કરતા પણ ગુરૂને અધિક ગણુતા, કારણ સર્વ વસ્તુના જાણુ કરનાર ગુરૂ છે. દેવના સ્વરૂપને સમજાવનાર પણ ગુરૂ છે. તેથી કાળીદાસના મનમાં જેટલે ભક્તિ ભાવ ગુરૂ તરફ્ હતા તેટલે અન્ય કાઈ ઉપર ન હતા. આવી મનેાદશા માંધનાર કાળીદાસ રાત્રી દિવસ ગુરૂભક્તિમાં તદ્દીન બનવા
•: ૪૦ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com