________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
કુમતીઓનેા સંગ છેડી આત્મામાં ચારિત્ર ભુખ જાગૃત કરી છે જેથી આ મારા પુત્રને પૈાદ્ગલીક સુખા તૃણુવત લાગવા માંડયા, આત્મામાં સત્ય દીપક પ્રકાશવા લાગ્યા. સવેગ રંગમાં આત્મા રંગાયા જગત સંસાર બધુ અનિત્ય અને સંબંધી સા સ્વાતપુર જણાયા. સંસારીક સુખ વીજનીના ચમકારા જેવું ચલીત અને ક્ષણવીનાશી લાગ્યું, જેથી આ મારા પુત્રને સંસારના ભાગવટામાં માનવ જીવન નીરક ન ગુમાવતાં સંયમ વડે સાર્થક કરવાની ઇચ્છા હૃઢ થઈ છે જેથી હે ગુરૂદેવ આપની સન્મુખ મારા પુત્રને લાવ્યેા છેં. માટે આપ ઇચ્છા અનુસાર ચારિત્ર આપી તેના આત્માનું કલ્યાણ કરે અને તેના આત્માને જોડા. દાલાજીના વચન સાંભળી પૂજ્ય ગુરૂદેવે કહ્યું કે અમારાં આચારને જાણીતા થશે ત્યારેજ હું એને ચારિત્ર આપીશ. આ પ્રમાણે જવાબ સાંભળી પુત્રને ગુરૂ આગળ મુકી પેાતે પાતાને ધરે ગયા. વિચારાના મંથન પછી દિક્ષાની ભાવના કાળીદાસે સફળ કરી.
.: ૩૮ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com