________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
1
4
.*
*
*
થઈ. મેહની આધીનતાએ આંખમાંથી અશ્રુ પડ્યાં. પુત્રના મેહે રૂદન કરાવ્યું ને પુત્રને કહેવા લાગ્યા કે કુટુંબમાં તો તારા વીવાહની વાત ચાલે છે. અને અમારી આગળ આ શું વાત કરી રહ્યો છે ? ભેગ વયમાં તે ત્યાગની વાત ન શોભે. મેહ વિહળતાએ અનેક દલીલ માતપિતાએ કરી પણ ત્યાગ પ્રધાન જેની મને દશા છે એહવા પુત્રે જવાબ આપે કે જેને તમે ભગવય કહે છે એને જ હું ત્યાગ વય કહું છું. અને માનવ જીવનજ ત્યાગ માટે છે. અને ધર્મોપદેશકે ત્યાગમય જીવનજ સર્વોત્કૃષ્ટ કહે છે. ભેગના રમકડાંની સાથે રમનારની કીંમત નથી માટે હવે મારા આત્માને ભેગની ઉંડી ખાઈમાં ધકેલવાની આજ્ઞા ન કરશે. ભેગની વાતએજ મારા જીવનમાં વૈરાગ્ય પ્રગટાળે છે. કાંટાની પથારીમાં સુઈ રહેનાર માનવીને જે પીડા થાય છે તેવી જ પીડા ભોગની વાતો શ્રવણ કરવામાં મને થાય છે. માટે હવે જે મારા ઉપર સાચી મમતા હોય, પુત્ર વાત્સલ્ય સાચું હોય તે કૃપા કરીને આજ્ઞા આપે કે હું ચારિત્ર દિક્ષા લઈ આત્મધર્મમાં લીન બનું. હે પિતાશ્રી જે હું ન હત, મારે આ દેહ હયાતીમાં ન હોત કે હું જન્મે ન હોત તો કેના ઉપર મમતાનો દોર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com