________________
દિક્ષાની ભાવના.
તે તેમ કરત. પણ સમયને પણ પ્રમાદ
કરવો હિતકારી નથી એમ શાસ્ત્રો કહે છે. માતા – પણ ભાઈ એક પળ પણ તારે વિરહ
નહી સહન કરનારી એવી હું હારા, ગયા પછી મારી કઈ દશા થશે તેનો
તો વિચાર કર. માતાની આંખમાં અશ્રુઓ પડે છે. કલ:– માતા એકજ સંતાન હાય કુટુંબનો
આધાર હોય છતાં દેવ તેને ઉપાડી લે છે. એ આપણી નજરે જોઈએ છીએ ત્યારે હું તો ફક્ત ઘરજ ત્યાગ કરૂ છું. કાંઈ જીવનનો ત્યાગ કરતા નથી. માટે આજ્ઞા
આપ એટલે દિક્ષા લઉં. વાંચનાર સામે પિત્રુ હૃદય અને માત્ર હૃદય હતું. પિતાને પુત્ર આવી રીતે આજ્ઞા માગશે એવો સ્વને પણ ખ્યાલ નહોતો. થોડા વખત પહેલા તે લગ્નની વાતોમાં રસ લેતા માતા પિતા પુત્રની વાત સાંભળી આશ્ચર્ય પામ્યા. જવાબ આપવાની વિચાર શક્તિ દિક્ષા લેવાની વાતથી ઉડી ગઈ. હૃદય વગરની દશા જેવી સ્થિતિ થઈ. ચેતન નીકળી જતા જડ જેવી સ્થિતિ તેના માત પિતાની
: ૩૫ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com