________________
દિક્ષાની ભાવના.
ચિતા થઈ. ચારે તરફ શોધ કરાવી ત્યાં અચાનક કલને (માતા કલુ કહીને બોલાવતી ) આવતે જોઈ માતાએ તેને છાતી સરસ ચાં.
માતાએ પૂછ્યું કયાં ગયે હતો?
દિક્ષા લેવાની વાત કરીશ તે માતાને દુઃખ થશે એ વિચારે તે વાત દબાવીને સવારના ફરવા ગયે હતો એમ કહી માતાને સમજાવી દીધી. જેમ તેમ દિવસ પસાર કર્યો. રાત પડી અંધકાર શરૂ થયે. ચારે તરફ શૂન્યકાર થઈ ગયે. પાછી એજ વિચારણા હદયમંથન કર્યા પછી દિક્ષા લેવી તેનો નિશ્ચય કર્યો. પણ દિક્ષા લેતા એક મહાન વ્યક્તિ આડે આવશે તેનું શું અને તે માતા. ફરી વિચારો શરૂ થયા. ગુંચ ન ઉકેલાણું. જનનિ અને જન્મભૂમિ સ્વર્ગથી પણ અધિક છે. એમ જગત માની રહ્યું છે, તો મારે શું કરવું. ઘણું વિચારો કર્યા પછી અમુક ચોક્કસ નિશ્ચય કરી રાત્રે સુઈ ગયા. સવારે ઉઠી નિત્યકર્મથી પરવારી માતાની આગળ જઈ પિતાને ભાવ વ્યક્ત કર્યો. ગુરૂદેવની આજ્ઞા છે કે માત પિતાની અનુમતિ લઈ આવ એટલે હું દિક્ષા આપીશ તેથી આપની અનુમતિ માગુ છું. કૃપા કરી આજ્ઞા આપે. એટલે મહત
: ૩૩ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com