________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
પથે વિચરૂં. વાંચક! માતા અને પિતાના વાત્સત્યની જગતમાં જેડી જ નથી. તેમના હદયેનું માપ પણ અમાપ છે.
પ્રેમમાં અદેખાઈ છે પણ વાત્સલ્યમાં અદેખાઈ નથી. પ્રેમી હૃદય માથું કાપે છે. અને આપે છે. જ્યારે વાત્સલ્ય ભરપુર હૃદય માથું આપે છે પણ તેને માથું કાપવાને અવકાશ નથી. તોફાની સંતાને, દોષવાન પુત્રીઓ અને અનીતિ માન પત્રને માતા પિતાનું વાત્સલ્યજ આશ્રય આપે છે. તોફાની માણસ કે લુટારે જેલમાંથી બહાર નીકળતા જગત તેને તિરસ્કારશે. ભુખે મારશે પરંતુ તેની જ ભુખ ટાળવા વૃદ્ધ માતા ભારેમાં ભારે ઘંટી ફેરવી તે તેવું દુષ્કર કામ કરી અરે પતે ભુખે રહી પુત્રનું પેટ ભરવા પિતાનું જીવન અપશે. એજ માતા આવતા ભરી દલીલ કરી રહી છે. માતા –કલું હું બેઠી છું ત્યાંસુધી સંસાર ચલાવ
મારી હયાતી બાદ દિક્ષા લેવી હોય
તે લેજે. કલું – માતા જીવન ક્યાં સુધી ટકશે. આયુષ્ય
કયાંસુધી ચાલશે એજ જે ખબર હેત
Jતા
: ૩૪ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com