________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
~ ~ ~ - પડે છે. પુત્ર યુવાન થાય એટલે પિતાના મનમાં શાંતી થાય અને પોતાના ઉપરથી ભાર ઓછો થશે એમ માની સંતાનને વ્યવહારીક કાર્યમાં નાખે. યુવાન માણસને નાતના કાયદા, રાજ્યના કાયદા, ધર્મના કાયદા, સાચા માની તેનું યથાર્થ પાલન કરવું પડે છે અને તેથીજ યુવાનની ભુમિકાની શરૂઆત પરતંત્રતામય જ શરૂ થાય છે. તેથી બાળ માનસ કે યુવાન માનસ બંધાએલી માન્યતાની અસર નીચે મેટુ થાય છે. એટલે તે સ્વતંત્ર વિચાર કરી શકવા સમર્થ થતું નથી. ત્યારે જે આત્મા વિચારક નથી તે ગમે તેવું છે, પણ સાચુ માની લે છે અને તે ઘણાને શિષ્ય બની જાય છે. તેને કેટલીક માન્યતાઓ માબાપ તરફથી મળેલી હોય છે. કેટલીક મીત્રો તરફથી અને કેટલીક નીશાળના શીક્ષક તરફથી પણ મળેલી હોય છે. અને કેટલીક તો નાટક અને સીનેમામાંથી પણ મળે છે. અને પછી ખોટી માન્યતાઓ પણ વિચારકપણાના અભાવને અંગે સાચી મનાય છે. સામાન્ય માણસે વ્યવહારને સાચે માની હત્યે છે. અને તત્વ દષ્ટીએ ઘણે વ્યવહાર કલ્પીત હોય છે અને કલ્પીત વ્યવહારને તાબે થઈનેજ વિચારક બુદ્ધિને ધ્વંસ કરાય છે. ચરિત્ર નાયક ૧૫ વરસની
• ૧૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com