________________
ગુરૂનો સંગ.
ઠીક લાગ આવી ગયા. કે બેસવાનું બાલી ચુકી હવે આ પ્રશ્નનને હે શીષ્ય ફક્ત એટલો જ જવાબ આપવાનું કે આ ચાર સાધુ મરણ પામ્યા તેનું પાપ કેને ? ” પુજ્ય મહારાજશ્રીનો આ પ્રશ્ન સાંભળી બધા શિષે વિચારમાં પડી ગયા કે આમા દોષ કોને આપ સમળી નિર્દેશ, ભરવાડણ નિર્દોષ, અને વણિક બાઈ પણ નિર્દોષ છે. બધા શિષ્ય વિચાર કરે છે પણ કોઈ જવાબ આપતું નથી એટલે કાળીદાસે જવાબ આપે કે પડોશણ બાઈ દોષને પાત્ર છે. કારણકે કોને વાંક છે એ નહી જાણવા છતાં વણીક બાઈને દોષ કાઢ્યો જેથી આ પાપ પાડોશણ ઉપર છે. આવી રીતે કાળીદાસને જવાબ સાંભળી પુજ્ય મહારાજશ્રીએ શાબાશી આપી કહ્યું કે ખરેખર મોટા ધર્મ ગુરૂ થવાને તું ભાગ્યશાળી થા અને મારી મહેનત સફળ કર. ભાવિના સુચક શબ્દો પુજ્ય શ્રી બાલ્યા. આવી રીતે બે વરસ સુધી કાળીદાસ ગુરૂના સંગમાં રહ્યા.
- ૨૩ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com