________________
ગુરૂને સંગ.
ધર્મ તત્વને જાણ થવા માટે હૃદયની ઉત્સાહી દશાએ પ્રતીક્રમણ નવતત્વ કર્મગ્રંથ વગેરે કંઠસ્થ કર્યા. ત્યાં પણ બીજાઓ કરતાં કાળીદાસને નંબર ઉચે હતે. પુજ્યશ્રી પણ કાળીયા એવા ટુંકા પણ વાત્સલ્ય ભર્યો સ્નેહથી બોલાવતા. જ્યારે દરેકની પરીક્ષા લેવાને ટાઈમ આવ્યું ત્યારે કેણ હોશીચાર છે તે જાણવા પુજ્યશ્રી પરીક્ષા લેવા આવ્યા. જેટલે અભ્યાસ ક્રમ હતો તેમાંથી થોડા સવાલો પુછયા. પછી બુદ્ધિની તિવૃત્તા જાણવા બધા વિદ્યાર્થિઓ આગળ નિચેને પ્રશ્ન કર્યો. પ્રકન –એક ગામમાં એક વણક વિધવા સ્ત્રી
રહેતી હતી. દર વર્ષે ઘણાંય સાધુ સંતોને જમાડતી. એકવાર તે બાઈએ ચાર સંન્યાસીને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપી ઘરે આવી. તેજ દીવસે ભરવાડણ બાઈને બીજે દીવસે દુધ લાવવા કહ્યું કે સારૂ દુધ લાવજે મારે દુધપાક બનાવે છે. બીજે દિવસે સવારે તે દુધવાળી ચેખું દુધ પોતાના કામમાં લઈ ચાલી. આવતી હતી. રસ્તામાં આકાશમાં ઉડતી એક સમડી મોઢામાં સર્પ લઈ જતી હતી. તે સપના મોઢામાંથી ઝેર નીકળ્યું અને
૨૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com