________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
તે દુધવાળીના દુધમાં પડ્યું અને તમામ દુધ ઝેર થઈ ગયું. દુધવાળી પાસેથી વણીક ખાઈએ દુધ લીધું અને હાંશથી તેના દુધપાક બનાવ્યા. ટાઇમ પ્રમાણે સન્યાસીએ જમવા આવ્યા જમ્યા અને ત્યારપછી ઘેાડા કલાકમાં તે સંન્યાસીએ મરણ પામ્યા. આથી તે વણીક ખાઇ ઘણું ભય પામી પણ બીજો ઉપાયનહાતા. આ બનાવ અન્યા પછી ઘેાડા દીવસ રહીને તેજ વણીક માઇને ત્યાં બીજો કાઇ સંન્યાસી ભીક્ષા માગવા આવ્યે . તે જાણી પાસે રહેનાર એક નીંદાખાર પાડાશણુ મહાર નીકળી અને પેલા સન્યાસીને કહેવા લાગી કે અરે મહારાજ તમારે જીવવું હાય તે અહીંથી ચાલ્યા જાવ, કારણકે ઘેાડા દીવસ પહેલા ચાર સાધુને દુધપાકમાં ઝેર નાખી આ માઇએ મારી નાખેલ છે. માટે તમા પણ તેના ઘરનું ખાશેા નહીં, અને જમશે તે તમારી પણ તે ચાર સાધુના જેવી દશા થશે. આ વચન સાંભળી તે સાધુ ચાહ્યા ગયા. પાડાશણુ ખાઇ ખુશી થતી અંદર ગઈ. મનમાં ખેલવા લાગી આજ
: ૨૨ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com