________________
00G0000
YOU Î È ÉÍ Í
scopovaagy૦૦૦૦૦૦૦૦૦૦
.....
....
શ્રી ૧૦૦૮ પુજય આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું
જીવન ચરિત્ર
←
પાલીમાં જન્મ.
સમાજ
પ્રભાત કાળની ઉષા ચારે તરફ પ્રસરેલી હતી. આકાશમાં ચઢ છેલ્લી અવસ્થામાં આવવાની તૈયારી કરી રહ્યો હતા. પુર્વ દીશા તરફથી ઉદયમાન થતા સુ ધીરે ધીરે આકાશમાં સ્વયં તિપે પૃથ્વીને તપાવી રહ્યો હતા. ઉષ્ણતાને અંગે જન ઉષ્ણતાથી ખચવા વિવિધ પ્રકારના ઉપચાર કરી રહ્યા હતા. ગુજરાત તેમજ કાઠિયાવાડની ભૂમીમાં ઉષ્ણુકાળના વખતમાં મરૂ ભુમીના હીસાબે ગરમી ઓછી તે કથનની સાક્ષીરૂપ ચૈત્ર માસ અને તેમાં મરૂ ભૂમી એટલે તાપની અવધી. રહેઠાણ કરી રહેલા મનુષ્યેાજ તે ગરમી સહન કરી શકે પણ બહારને માણસ
: ૧ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com