________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
જાણ્યા વગરનું જીવન ગાળવું તે સમુદ્રના જ્ઞાન વગર વહાણ હંકારવા જેવું છે. જેમ શરીરની રક્ષા માટે અને પોષણ માટે અન્ન અને પાણીની જરૂરીયાત છે તેમ આમેનતી માટે હદયમાં પવીત્ર અને નીર્મળ લાગણીઓની પણ જરૂર છે. ઉચ્ચ કોટીનું જીવન ગાળવામાં ક્ષણે ક્ષણે પિતાની જવાબદારી સમજવી પડે છે અને કેટલીયે વાર સ્વાર્થ ત્યાગની જરૂર પડે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો દરેક કામ વખતે શું કરવું શું ન કરવું તેની યથાર્થ ખબર પડે છે. એટલે સત્યાસત્યને નિર્ણય થાય છે. તેજ સાચે સુધારે છે. અત્યારે તે જગતની દ્રષ્ટિએ પાછળ રહેલા પાલી શહેરમાં આત્મજ્ઞાનીઓ જે સુધારો કહે છે તેવા સુધારામાં પોતાનું જીવન લઈ જઈ જગતને તે માગે લઈ જનારા મહાપુરૂષો જગતમાં અનેક જન્મ્યા હતા. તેમાં વાંચક પાલીમાં જન્મેલા એક મહાપુરૂષને આપણે ઓળખવા છે. તે મહાપુરૂષના જન્મ સુપ્રસિદ્ધ ઓશવાળની જ્ઞાતિમાં દલાજી નામના વણકને ત્યાં થયા હતા. દોલાજી પરાપૂર્વથી જેન ધર્મિ હતા. તેમના વડીલની દાન ધર્મ કરવાની રીત ઘણી જ
ખ્યાતિમાં હતી. અને દોલાજી પણ તેજ વિચાર શ્રેણીમાં ઉછરી મોટા થયા હતા. લાંબા કાળથી
•: ૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com