________________
*
બાલ્ય ફાળ.
પીતાને ગાડીમાં બેસવાની પેાતે ઇચ્છા બતાવી. દાલાજીએ કહ્યું કે આ ગાડી આપણી નથી ગાડીમાં એસવા માટે તેા કઇક કાળા ધેાળા કરવા પડશે પીતાના કહેવાથી કાળીદાસે જાણ્યુ કે આ જગતની દ્રષ્યમાન વસ્તુઓમાં કેટલીક આપણી નથી. અજ્ઞાન ખાલ્યદશામાં મારૂં તારૂ હાતુ જ નથી. અપવાદ સિવાય માળક જો કાંઇ પણ વસ્તુ અથવા ખાવાના પદા લેશે એટલે પેાતાના સેાખતીઓને ઘેાડુ ઘેાડું આપશે. વય વધવાની સાથે સંસારમાં સ્વાર્થ ભાવના પણ વધી જાય છે. પીતાના જવામ સાંભલ્યા પછી કાળીદાસ પેાતાના આત્માંમાજ વીચાર કરવા માંડયા કે ત્યારે આપણું શું? ગાડીમાં બેસવા માટે કંઇક કાળા ધેાળા કરવા પડશે એ પીતાના શબ્દના ગુંજારવ કાનમાં આવવા લાગ્યા. ત્યારે શું ગાડીમાં બેસનાર દરેક પાપ અને કાળા ધેાળા કરીનેજ એસતા હશે? પાપ કર્યા વગર ગાડીમાં એસાતું નહી હાય વિગેરે ઘણાંય વિચારે આઠ વર્ષની ઉમરના કાળીદાસને આવ્યા. બાલ્યવયમાંથી પણ હવે રસવૃતી ઉડી જતાં બાલ્ય રમતે પણ ધ કરવા લાગ્યા. જે ગભીરાઇ મેાટી ઉમરે આવવી જોઇએ તેને બદલે અત્યારથીજ થોડી ઘણો દેખાવા લાગી. દેલાજીએ આઠ વર્ષના કાળીદાસને નિશાળમાં બેસાડવા મુહુર્ત જોવરાવી
•ઃ ૧૩ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com