________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
પરતંત્ર જીંદગી જેતાજ ઉદાસીન ભાવ પ્રગટ્યો હતો. વ્યવહારીક કેળવણી લીધેલા અનેક માણસને દુ:ખી જોતા હતાં. કલ્પના માત્રમાં આંખ આગળ જગતનું તમામ દષ્ય નકકી કર્યું. સુખી થવું હોય તો તેને માટે કંઈક જુદી જ રચના હોવી જોઈએ એમ મનમાં નકકી થયું. સાચા સુખની ભુખ જાગી. આમ અનેક વિચારના મહાસાગરમાં ડુબકી મારતાં બાલ્યવય પુરૂં કર્યું અને દૈવનમાં આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com