SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. પરતંત્ર જીંદગી જેતાજ ઉદાસીન ભાવ પ્રગટ્યો હતો. વ્યવહારીક કેળવણી લીધેલા અનેક માણસને દુ:ખી જોતા હતાં. કલ્પના માત્રમાં આંખ આગળ જગતનું તમામ દષ્ય નકકી કર્યું. સુખી થવું હોય તો તેને માટે કંઈક જુદી જ રચના હોવી જોઈએ એમ મનમાં નકકી થયું. સાચા સુખની ભુખ જાગી. આમ અનેક વિચારના મહાસાગરમાં ડુબકી મારતાં બાલ્યવય પુરૂં કર્યું અને દૈવનમાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy