________________
બાલ્ય કાળ.
ઘરાક ગયા પછી પીતાએ સાચી કીંમત કહી ત્યારે કાળીદાસે ઘરાકને કહેલી કીંમત સાથે સરખાવતાં પિતાએ કહેલી કીંમત વિશેષ હતી. એમ જાણી પિતાને કંઈ ન કહી શકયા પણ ત્યારથી જ કાળીદાસમાં વ્યવહાર અને તેની કેળવણી પ્રત્યે ઉદાસીન ભાવ આવતે ગયે. વિચારવા લાગ્યા કે આ જ્ઞાન અને આ કેળવણી લઈને મારે તો પાપજ કરવાનું અને તેથી કાંતે પિતાને માર્ગે ચાલી દુકાન સંભાળું અને આ રીતે પિતા કરે છે તેમ સાચા જુઠા કરી વ્યવહાર ચલાવું અગર તે નોકરીમાં જોડાઈ અનેક રીતે પરતંત્રતા ભેગવી જીવનની પરિપૂર્ણતા કરૂં. આવી રીતે વિચાર મગ્ન દશામાં લીન બની કાલીદાસ વ્યવહારીક કેળવણી તરફ અણગમે ઉત્પન્ન કરતે ગયે. તેમને આત્મા જ્યાં અપાર શાંતી હોય ત્યાં અને અત્યંત આત્મ આનંદ જે કેળવણીથી મળે અને કેળવણી મેળવ્યા પછી જ્યાં આત્મા કેળવાય અને જે કેળવણીથી સાચી શાંતિ પ્રાપ્ત થાય એવી કેળવણીનો માર્ગ કાલીદાસને લેવે હતો તેથી એમને વ્યવહાર ગુલામી ભર્યો લાગવા માંડ. સંસારના ભેદથી તેમને અલીપ્ત રહેવાની વિચારણા આવવા લાગી. કેળવણી લઈ એમને સ્વતંત્ર બનવું હતું અને તેથી જ વ્યવહારીક કેળવણીમાં તો કેવળ
•: ૧૫ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com