________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
~
~~
~~
~
~~
~~~
~
માટે ધન્ય માનતા. કમાણીનો દશમે ભાગ અનાથને વહેંચતા. સાક્ષાત સાદાઈની મૂર્તિ સ્વરૂપ એવા દંપતિ પોતાની ફરજને યથાર્થ સમજતા હતા. સાંજના વખતમાં પોતાના સંતાને પાસે શીયળવાન આત્માએના જીવન પ્રસંગે વંચાવી પોતે સાંભળે. પોતાના સંતાનોને પણ આડકતરી રીતે પૂર્વના શીયળપ્રાધ્યાન આત્માઓના જીવન વંચાવે તેની અંદર તેજ છાપ પાડવા માટે અને એવા જ પુસ્તકે વંચાવવામાં તેઓ પુત્રનું હીત સમજતા હતા. વાંચક સંતાનનું જીવન સુધારવા માટે દરેક માતા પીતા જે આવો અખતરો કરે તો જરૂર નૈતિક નિર્બળતા જે આજના સંતાનમાં દેખાય છે તે ન દેખાય. બને દંપતિને સુદર્શન અને વિજય શેઠની કથાઓ બહુ ગમતી, ઘરમાં મેટા તરીકે પણ તેઓ હતા એટલે બને સ્વતંત્ર હતા છતાં પણ સ્વતંત્રતાને ગેરઉપગ હોતે. તેમના મુખ ઉપર કઈ અનેy તેજ હતું. વર્તમાન પતિ પત્નીથી તેમની વિચારણું જુદી હતી. દુનિયાના ભેગવિલાસમાં તેઓ સંલગ્ન ન હતા. વાંચક સંસારીક તેમજ આધ્યાત્મિક પુરૂષે ઘડવાનું કાર્ય માતા અને પિતાનું છે. જયારે સ્ત્રી પુરૂષો કેવળ પોતાને સબંધ ભેગવિલાસ માટેજ જાયેલ છે એમ જ્યારે માને છે ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com