________________
પાલીમાં જન્મ.
અહિક સુખા પછવાડે જીવનનુ લીલામ કરી નાંખી મહાપુરૂષાને જન્મ આપવાની પવિત્ર ક્રજથી પતિત થાય છે. જગતના તમામ ઇતિહાસના અપવાદ સિવાય મહાપુરૂષાના જીવન ચરિત્ર જોતા મુખ્ય તેઓના માતાપિતાઓના સંયમનીજ પ્રાધ્યાનતા દેખાય છે, અને તેથી બાળકેા પણ સમિ ખની મહાપુરૂષ તરીકે જગતમાં બહાર આવે છે. જ્યારે વ માન સ્થીતિમાં તેા બાળકાના વાતાવરણમાં વિકાર રમતા નજરે પડે છે. આજે મેટા શહેરામાંથી વિકાર આડે વાડ જેવી મર્યાદા લેપ થતાં મનુષ્ય જીવન અવ્યવસ્થિત બની ગયું છે. આજે જે અવસ્થામાં અબ્રહ્મચર્ય ના ખ્યાલ પણ ન આવવા જોઇએ ત્યાં બાળકાને હામાતા જોઇએ છે. આજે સમજા માળકેાને ઘરમાં રાખી એમના રહેઠાણમાં જ વાસનામય માતા પિતાની અમર્યાદિત વ ણુ કથી જ સંતતીને વિષયી બનાવવામાં આવે છે ત્યાં મહાપુરૂષની આશા કયાંથી રાખી શકાય. આજે વ્યભિચાર શિખાતા નથી પણ ગળથુથીમાં આવે છે અને પારણામાં પાષાય છે. અલ્પઆયુ, માયકાંગલા પણું, અશક્તિ, દુ`ળતા તે પાપના જ ફળેા છે. જ્યાં સુધી વાતાવરણ શુદ્ધ નહી થાય, જ્યાં સુધી આંખ આગળ રમાતી વિકારની રમતા અધ નહી
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
•