Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
૨૩. રોહણિઆ રાસ ૧૬૩૪ પોષ સુદ-૭ ગુરુવાર ખંભાત ૩૪૫ (વિકલ્પ – ૨૫૦૦)
રચના સાલ પ્રાપ્ત નથી તેવી કૃતિઓ ૨૪. સમઈસરૂપ (સમયસ્વરૂપ) રાસ
૭૯૧ ૨૫. દેવગુરુ સ્વરૂપ રાસ
૭૮૫ ૨૬. કુમારપાલનો નાનો રાસ
૧૬૨૪ ૨૭. શ્રાધ્ધવિધિ રાસ
૧૬૧૪ ૨૮. આર્દ્રકુમાર રાસ
૧૯૭ ૨૯. પુણ્ય પ્રશંસા રાસ
૩૧૮ ૩૦. વીરસેનનો રાસ
પર૭ (વિકલ્પ ૪૫૫) ૩૧. શત્રુંજય રાસ
૩૦૧ ૩૨. શીલશિક્ષા રાસ
કુલ ૩૩૯૨૮ * આ ચિહ્નવાળી કૃતિઓ પ્રગટ થયેલી છે. આ ઉપરાંત કવિની બીજી નાની સાહિત્યકૃતિઓ નીચે પ્રમાણે છે : ક્રમ નં. નામ .
રચના સાલ (ઇ.સ.) ગાથા-કડી ૧. નેમિનાથ નવરસો
૧૯૦૬ વિકલ્પ (નેમિનાથ રાજમતિ સ્તવન) (૧૬૦૮ કે ૧૬૧૧) ૨. આદિનાથ આલોયન સ્તવન
૧૬૧૦ ૩. આદિનાથ વિવાહલો
૧૬૧૧ ૪. બાર આરા સ્તવન (ગૌતમ પ્રશ્નોત્તર) ૧૬૨૨ ૫. ચોવીસ જિન નમસ્કાર (છપ્પયબદ્ધ) ૧૬૨૬
૫,૬ બંને એક હોવા સંભવ છે. ૬. તીર્થકર ચોવીસન કવિત ૭. મહાવીર નમસ્કાર
ઉપર્યુક્ત સાતેક કૃતિઓ ઉપરાંત કવિએ ૩૩ બીજા સ્તવનો જેવા કે, સિદ્ધાચલનું સ્તવન, વીરરાજનું સ્તવન, વિમલગિરિ સ્તવન, પ્રતિમા સ્થાપન સ્તવન વગેરે લખ્યાં છે. ૩૨ નમસ્કાર, . ૪૨ થોયો (સ્તુતિઓ), ૪00 સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી, કેટલીક બોધપ્રદ સઝાયો
જેવી કે – માનની સઝાય, સંસારના ખોટા સગપણની સઝાય, આત્મશિખામણ સક્ઝાય વગેરે તેમ જ અનેક નાની કૃતિઓ રચેલી છે. જેમ કે, પંચતીર્થનું ચૈત્યવંદન, નેમનાથ ઢાલ, મેઘકુમાર મહામુનિ સંધિ, ખંભાતની ચૈત્ય પરિપાટી, ઋષભ ગુણવેલી, ધુલેવા જિનગીત, નેમિનાથ નવરસો વગેરે છે.
સંસારિયા’ની સક્ઝાયમાં કવિએ અન્યત્વ, એકત્વ અને સંસારભાવના – એ ત્રણે ભાવનાનો સુંદર સમન્વય કરી સુંદર વૈરાગ્યભાવ પ્રગટ કર્યો છે. જેમ કે,
૫૭