Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 467
________________ બઈસતાં = બેસતાં ખંડણ = ખાંડવાની જગ્યા | દૂહા || નિર = પાણી અણગલ = અણગળ, ગાળ્યાવિનાનું વાવરો = વાપરો લાધો = મળેલ હારિ = ગુમાવવું અંત = જીવ ઢાલ || ૪૩|| ઝીલવું = નહાવું વાય = રોકવું શ્રીમાનસીત = શ્રી મહાનિશીથ સૂત્ર ઝાલક = છાલક, છોળ ટુંપો = ગરણું નીચોવવું સંખારો = ગરણામાં જમા થયેલ ક્ષાર સમોઅણ = ઠંડું પાણી યુન્ય = યોનિઓ કુજર = હાથી કંથુઓ = નાનકડું જીવડું ઢાલ || ૪૪|| વયણ = વચન અજા = બકરી સંવર = સુવર, સાબર પાસન્હાં = જાળમાં લાવાં = લાંબા ચાસ = એક જાતનું પક્ષી, કુંજડું ચાતક = ચાતક ચક્રવા = ચક્રવાક ચીતરા = ચિત્તા ચોર = એક જાતના પ્રાણી ઢાલ || ૪૫ પરાચી = પૂર્વે અર્જેલાં, પૂર્વે કરેલાં કાતડી = કરવત સાઢસઈ = સાણસા થકી ઢાલ || ૪૬ || રીદિ = હૃદયમાં રસના = રસેન્દ્રિય, જીભ આમિષ = માંસાહાર થલચર = સ્થલચર અલપ = અલ્પ આઊખઈ = આયુષ્ય પ્રીછયુ = ઓળખવું, જાણવું અરીહા = અરિહંત, તીર્થંકર ત્રાજુ = ત્રાજવું વ્યવરીતણાં = ગાય તણાં કાયમી = નકામી, ખોટી ધ્યન ધ્યન = ધન્ય ધન્ય ઢાલ || ૪૭ ક્રીપાલ = હાથી સહ્યા = સો હાની = હાથણી જોયન = જોજન ઠવઈ = મૂકવું કુર્ણા = કરુણા સર્ગજ્હાં = સ્વર્ગમાં અંત = પશુ ઢાલ || ૪૮ || લેઅણ = લેણું વેદ કુવેદ = અંગઉપાંગ લોઢો = માંસનો લોચો નાશકા = નાક શ્રાવણ = કાન ઢાલ || ૪૯ ! સહઈજિં = સહેજે વછેદ = વિયોગ

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496