Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 484
________________ સંક્ષેપે તિણિ વિધિ કહું રાસબંધ સુખકાર...૩ અંત - ઢાલ ૮ નમો ભવિ ભવ શું એ દેશી. વલી જે ભાવ થકી ગ્રહે એ, સમક્તિને અનુયાય, અણુવ્રત, ગુણવ્રતેં એ... તસ ઘરે નવવિધિ સંપદાએ, પ્રસરે પૂરણ પ્રેમ, મનોરથ સત્ય ફલે એ... ૨૦૫ શ્રી જ્ઞાનવિમલસૂરીર્દના એ, મુખથી એ વ્રત લીધ, ધરી સમક્તિ ભલું એ.. એહ ભણતાં સુણતાં થકાં એ વાધે ધર્મનો ઢાલ વહે ગુણ નિર્મલા એ... ૨૦૬ (૩૫૯૨) ઉદયરત્ન - બાર વ્રત રાસ - ૭૭ ઢાળ ૧૬૭૧ કડી ૨ સં. ૧૭૬૫ કા. સુ. ૭ રવિ અમદાવાદ. ઉદયરત્નજી ખેડાના રહીશ હતા. તેમનું મરણ મિયાંગામમાં થયું પ00 ભાવસાર – વૈષ્ણવ આદિ જૈન બનાવ્યાં. સોજીત્રામાં પટેલના ઘરો છે તેમને જૈન બનાવ્યા હતા. આદિ - વર્દૂ અરિહંત સિધને, આચાર્ય ઉવઝાય, સાધુ સનિ નિત નમું, શિવપથિ જેહ સખાય ૧ અંત - શ્રી તપગણ ગગનાંગણભૂષણ, દૂષણરહિત દિગંદો રાજ સભારંજન ગુણે રાજિ, શ્રી રાજવિજય સૂરિદોં રે ૯ સત્તોત્તરમિ ઢાલ સોહાવી, ઉદ્યરત્ન કહિ આજ કલ્યાણ નિ મેં કોડ ઉપાઈ પામ્યો અવીચલ રાજ રે. ૨૪ ભાવિ સમકિત સુરતરૂ સેવો. (૩૭૯૪) ન્યાયસાગર – બાર વ્રત રાસ (અથવા સક્ઝાય) ૨. સં. ૧૭૮૪ દિવાલી. ભિન્નમાલ (મરુધર-મારવાડ)માં ઓસવાલ જ્ઞાતિના મોટો શાહ અને રૂપાંને ત્યાં જન્મ સં. ૧૭૨૮ શ્રાવણ સુદ ૮. નામ નેમિદાસ. ઉત્તમ સાગર મુનિ પાસે દીક્ષા. દેહત્યાગ સં. ૧૭૯૭ ભાદ્રપદ વદ ૮ અમદાવાદમાં લુહારની પોળમાં. આદિ - આદિનાથ જિન સ્ત. પ્રભુ તાહરી સૂરતિ મેં ધરી, ધ્યાનમાં ન્યાય સાગર પ્રભુ સેવક માગે, વાણી અમૃત પાનમાં પ્રભુ છે અંત - મહાવીર સ્ત. નિરખી સાહિબકી સૂરતિ, લોચનકેરે લટકે હો રાજ.. ...... પ્યારા લાગો. ઉત્તમ શીશ ન્યાય જગીશું, ગુણ ગાયા રટકે હો રાજ.... પ્યારા લાગો.....૭ (૪૬૧૩) વીરવિજય (ત. સત્યવિજય-કપૂરવિજય, ક્ષમાવિજય, જશવિજય શુભવિજયશિ) - ૪૬e

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496