Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 469
________________ અણગારા = અણગાર, મુનિ ઢાલ || પપી સહઈસ = સહસ્ત્ર ભગ = છિદ્ર માસિં = મહિનો કલગ = કલંક મસ્તગનો = મસ્તકનો વિટલ = સ્વછંદી વીવલ = વિવળ મોગર = ગદા નીપાતિ = વિનાશ ભ્રાત = ભાઈ કાય = કાજે, માટે જમદગ્દનિ = જમદગ્નિ(ઋષિ)ને યુઞિ = યોગે શ્રુણી સુક્ર = શ્રોણિત-શુક્ર = લોહી-વીર્યના શુક્રાણુ મનીષ = મનુષ્ય વરલા = વીરલા નીગમ્ય = દૂર કરવું જખીરાજ = યક્ષરાજ ઢાલ | ૫૬ || રીધ્ય = રિદ્ધિની વૃદ્ધિ વશલા = વિશલ્યા વેઢી = ઝઘડા, વઢવાડ રખ્યા = રક્ષા વસ્યવાનર = વૈશ્વાનર, અગ્નિ જનકસુતા = જનકપુત્રી વુઢો = વરસ્યો અંકટ = સંકટ ઢાલ | પ૭ || દોહો દશરે = દશે દિશા મોરું = મારું રંભા = અપ્સરા છતી = છત્રીસ સુરલોકિ = દેવલોક ઢાલ || ૫૭-ક | વછ = વચ્છ, પુત્ર થાવ છો = થાવચ્ચો વહઇરસ્તામ્ય = વૈર સ્વામી શરીઓ = શ્રીયક પ્રભવો = પ્રભવમુનિ વીષ્ણકુમાર = વિષ્ણુકુમાર મણિરેહા = મદનરેખા દવદંતી = દમયંતી ઢાલ || ૫૮ .. હાશ વીનોધ = હાસ્યવિનોદ વિપ્રજાશ = અવિશ્વાસ તીવર = તીવ્ર પરવિહીવા = પરવિવાહ ધુ = આપો ઢાલ || ૫૯ || ઓહોલસી = ઉમંગપૂર્વક કોણી = કોણિક ત્રીષ્ણા = તૃષ્ણા ઢાલ || ૬૦ || કંતા = સ્વામી, પતિ ભરથ = ભરત હનમંતા = હનુમાન બઈ = ટેક ભભીષણ = વિભીષણ ઢાલ || ૬૧ | ઠંડી = છોડીને પંચમો = પાંચમો યંપલપૂર = કપિલપૂર નેમીસ્વરુ = નેમીશ્વર, નેમનાથ

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496