Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 470
________________ વરધમાન = વર્ધમાન ઢાલ || ૬૨ || ખેમો = કુશળ ખેત્રુ = ખેતર, ક્ષેત્ર પદ = બે પગા, (મનુષ્ય, પંખી વગેરે) ચોપદ = ચોપગા (ગાય, ભેંસ વગેરે પશુ) ભાત્ય = જુદાં જુદાં પ્રકારે અયાણો = અજ્ઞાનતાથી અલ્લીઠું = ઢીલું સપત = સાત ઢાલ || ૬૩ TI જલિવટિ = જળમાર્ગ દીગવેરમણ = દિશાનું પરિમાણ દખ્ખણ = દક્ષિણ વદશ = વિદિશા દસઈ = દશ આખ્યા = ઓળખાવ્યા સંક્ષેપી = ઘટાડવું. સંક્ષેપી ઢાલ || ૬૪|| ચઉદઈ = ચૌદ નીમ = નિયમ હિંસાનિ = આત્માને નીવારો = છોડવું દ્રવિ = દ્રવ્ય વીગઈ = ઘી, તેલ, દૂધ આદિ વાંહાણાઈ = પગરખાંની વવેકિં = વિવેકથી કુશમ = ફૂલો વગતિ = જુદા સુઅણ = શસ્યા વલેપ = વિલેપન ઢાલ || ૬૫ અચીત = અચેત, નિર્જીવ સચીત = સચેત, સજીવ પ્રતબધ = પ્રતિબદ્ધ (યુક્ત) ઉપક-દૂપક = અપકq-દુષ્પક, અધકચરું પહક = પોંક શલ્યાં = સડેલાં અભ્યખ્ય = અભક્ષ્ય, ન ખાવા યોગ્ય ઢાલ || ૬૬ / સબલો = ઘણું પતિ = પત-આબરૂ-ટેક પૂર્વય = પૂર્વજ પોઢ = મોટું હીમ = બરફ બિંગણાં = બેગુણા આંમણ = ખાટાં સાખ = શાક ચલીતરસ = વિકૃતરસ ઢાલ / ૬૭ || ગલુઅ = ગળો કુંઆરિ = કુંવાર પલવ = કુમળા પાનો = પાંદડા અલગ = મૂળા શણગાં ધાંનો = ફણગાવેલાં અનાજ // દૂહા || ખાય-અખાય = ભણ્ય-અભક્ષ્ય ઓલખઈ = ઓળખવું અંગાલ = અગ્નિ આલિઅ = ખોટા ઢાલ || ૬૮. નર્ગ = નરક હિમાં = નિંભાડા આગર ઈટિની = ઈંટની ભઠ્ઠી ત્યાહલા = કોલસા

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496