Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 472
________________ ઢાલ || ૭૫| સાધ = સાધુ અસુઝતો = અશુદ્ધ, દોષિત બુધ્ય = બુદ્ધિ સુઝતો = નિર્દોષ ફેડી = ફેરવીને, નષ્ટ કરીને ઢાલ | ૭૬ ||. ખુણઈ = ખૂણામાં અપસઈ = ઉપાશ્રયના સલજ = લજજાશીલ વણિગ = વણિક સીદાતો = દુ:ખી થતો લ્યખ્યમી = લક્ષ્મી સંચિં = સંગ્રહ ઢાલ || ૭૭ | છાલું = બકરું ઘઈશ = રાબ ચીડ = મણકા દત્ત = દાન વહુણા = વગર // દૂહા || સાયર = સાગર વંદૂઓ = બિન્દુ નીરમલ = નિર્મળ ચરચજ્યો = સુધારજો ઢાલ || ૭૮ || જલુ = જળો મશરુ = રેશમી કાપડ કાંબલો = ઊનની ધાબળી વંદુ = ખરાબ ઓહોલસી = આનંદથી સખરૂ = સારું // દૂહા || અંગ્ય = અંગ અપછ૨ = અપ્સરા ભટક = એકદમ ઢાલ || ૭૯ | પાયક = નોકર-ચાકર મઈહઈષી = ભેંસ લછી = લક્ષ્મી પાસ = પાર્શ્વ પસાઓલઈ = કૃપાથી ઢાલ || ૮૦. સહઇકાર = આંબો છત્રેસે = છત્રીસ પોઢા = મોટા ઢાલ | ૮૧ || દિપકદાઢો = દિવાળીનો દિવસ ભરતિં = ભારત સોલસંવચ્છરિ = વિક્રમ સંવત ૧૬૦૦

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496