Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 466
________________ શર = બાણ અવની = પૃથ્વી ઢાલ // ૩૭ || વડરી = વેરી મહોલ = મહેલ જાજર = જર્જરિત પરગતી = પ્રગતિ આકલી = મુશ્કેલ તુરંગ = ઘોડો બાઓલ = બાવળ છાંહિ = છાંયો તાતિ =પંચાત મંકડ = વાંદરો, વાનર આલ = અટકચાળા જુઝ = યુદ્ધ ગુઝ = ગુપ્ત વાત વણજ = વેપાર દૂત = ધુત, જુગાર આહેડો = શિકાર પરદાદા = પરસ્ત્રી કગુરુ = કુગુરુ | દૂહા || યુગતિ = તે યુગમાં કલોલ = આનંદ હિત = હિતદાયક ઢાલ || ૩૮ | વછ = વાછરડો સીહી = સિંહ જલધર = વાદળા કુપરખ બોલિં = ખોટા વચન ઢાલ || ૩૦ || વણ = વિના ગુણતિ = સ્વાધ્યાય, અભ્યાસ લંછિ = લક્ષ્મી વિવાદ્ય = વાદવિવાદ તુર્થી = તરુણી વીધ્યસ્ય = વૃદ્ધસાથે કર્થાતો = કહેવું ઢાલ || ૪૦ છે. મસો = મગતરું, તણખલું મૃગપતિ = સિંહ સસો = સસલું વ્યરૂઓ – ગિરૂઓ, ગૌરવ હેમ = સોનું ખજૂઓ = આગિયો વાહો = વોકળું સાયર = સાગર || દૂહા || હંત = નાશ શેન = સેના ખીર = દૂધ ઢાલ | ૪૧ || પોલું = પોળ, પ્રવેશદ્વાર વિહણ = વગરનો મેહો = વરસાદ અંઘોલ્યુ = સ્નાન ભઈલું = મેલું પાંહણો = મહેમાન ઢાલ || ૪૨ || ષટ = છ ચંદરૂઆ = ચંદરવા પિહઈલો = પહેલો સંગ્રેર્ણ = સાફસૂફી સેયા = શયન, પથારી, શય્યા અણસોષ્ઠિ = જોયાં વગરનું સારવણિ = સાવરણી

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496