________________
શર = બાણ અવની = પૃથ્વી ઢાલ // ૩૭ || વડરી = વેરી મહોલ = મહેલ જાજર = જર્જરિત પરગતી = પ્રગતિ આકલી = મુશ્કેલ તુરંગ = ઘોડો બાઓલ = બાવળ છાંહિ = છાંયો તાતિ =પંચાત મંકડ = વાંદરો, વાનર આલ = અટકચાળા જુઝ = યુદ્ધ ગુઝ = ગુપ્ત વાત વણજ = વેપાર દૂત = ધુત, જુગાર આહેડો = શિકાર પરદાદા = પરસ્ત્રી કગુરુ = કુગુરુ | દૂહા || યુગતિ = તે યુગમાં કલોલ = આનંદ હિત = હિતદાયક ઢાલ || ૩૮ | વછ = વાછરડો સીહી = સિંહ જલધર = વાદળા કુપરખ બોલિં = ખોટા વચન ઢાલ || ૩૦ || વણ = વિના ગુણતિ = સ્વાધ્યાય, અભ્યાસ
લંછિ = લક્ષ્મી વિવાદ્ય = વાદવિવાદ તુર્થી = તરુણી વીધ્યસ્ય = વૃદ્ધસાથે કર્થાતો = કહેવું ઢાલ || ૪૦ છે. મસો = મગતરું, તણખલું મૃગપતિ = સિંહ સસો = સસલું વ્યરૂઓ – ગિરૂઓ, ગૌરવ હેમ = સોનું ખજૂઓ = આગિયો વાહો = વોકળું સાયર = સાગર || દૂહા || હંત = નાશ શેન = સેના ખીર = દૂધ ઢાલ | ૪૧ || પોલું = પોળ, પ્રવેશદ્વાર વિહણ = વગરનો મેહો = વરસાદ અંઘોલ્યુ = સ્નાન ભઈલું = મેલું પાંહણો = મહેમાન ઢાલ || ૪૨ || ષટ = છ ચંદરૂઆ = ચંદરવા પિહઈલો = પહેલો સંગ્રેર્ણ = સાફસૂફી સેયા = શયન, પથારી, શય્યા અણસોષ્ઠિ = જોયાં વગરનું સારવણિ = સાવરણી