________________
બઈસતાં = બેસતાં ખંડણ = ખાંડવાની જગ્યા | દૂહા || નિર = પાણી અણગલ = અણગળ, ગાળ્યાવિનાનું વાવરો = વાપરો લાધો = મળેલ હારિ = ગુમાવવું અંત = જીવ ઢાલ || ૪૩|| ઝીલવું = નહાવું વાય = રોકવું શ્રીમાનસીત = શ્રી મહાનિશીથ સૂત્ર ઝાલક = છાલક, છોળ ટુંપો = ગરણું નીચોવવું સંખારો = ગરણામાં જમા થયેલ ક્ષાર સમોઅણ = ઠંડું પાણી યુન્ય = યોનિઓ કુજર = હાથી કંથુઓ = નાનકડું જીવડું ઢાલ || ૪૪|| વયણ = વચન અજા = બકરી સંવર = સુવર, સાબર પાસન્હાં = જાળમાં લાવાં = લાંબા ચાસ = એક જાતનું પક્ષી, કુંજડું ચાતક = ચાતક ચક્રવા = ચક્રવાક ચીતરા = ચિત્તા ચોર = એક જાતના પ્રાણી ઢાલ || ૪૫ પરાચી = પૂર્વે અર્જેલાં, પૂર્વે કરેલાં
કાતડી = કરવત સાઢસઈ = સાણસા થકી ઢાલ || ૪૬ || રીદિ = હૃદયમાં રસના = રસેન્દ્રિય, જીભ આમિષ = માંસાહાર થલચર = સ્થલચર અલપ = અલ્પ આઊખઈ = આયુષ્ય પ્રીછયુ = ઓળખવું, જાણવું અરીહા = અરિહંત, તીર્થંકર ત્રાજુ = ત્રાજવું વ્યવરીતણાં = ગાય તણાં કાયમી = નકામી, ખોટી
ધ્યન ધ્યન = ધન્ય ધન્ય ઢાલ || ૪૭ ક્રીપાલ = હાથી સહ્યા = સો હાની = હાથણી જોયન = જોજન ઠવઈ = મૂકવું કુર્ણા = કરુણા સર્ગજ્હાં = સ્વર્ગમાં અંત = પશુ ઢાલ || ૪૮ || લેઅણ = લેણું વેદ કુવેદ = અંગઉપાંગ લોઢો = માંસનો લોચો નાશકા = નાક શ્રાવણ = કાન ઢાલ || ૪૯ ! સહઈજિં = સહેજે વછેદ = વિયોગ