Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 459
________________ ભખી = ભક્ષણ || દૂહા || યુગલ = બે યતી સાધુ ઢાલ ।। ૪ ।। ચોપાઈ ।। દસવીધ્ય = દસ રીતે, દસ પ્રકારે હેલાં = ઝડપથી = તાય = ત્યાગ પરિ = પ્રકારે આલુઅણી = પ્રાયશ્ચિત, આલોચના વીનો = વિનય વયાવછાદીક વૈયાવચ્છાદિ કાઓસર્ગ કાયોત્સર્ગ થીર સ્થિર = = = બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય પાત્યગ = પાતક, પાપ || દૂહા || એકઅંત = એકચિત્ત સાંભળજો. = = સુણજ્યુ ઢાલ|| ૫ || યુગિ = યોગ્ય સોમપ્રગતિ = સૌમ્ય પ્રકૃતિ કરુર દ્રીષ્ટ = ક્રૂર દૃષ્ટિ પાપભીર = પાપભીરુ, પાપથી ડરનાર પભણી = બોલે, કહે દાખ્યણ = દાક્ષિણ્ય, વિવેક, સભ્યતા ગુણાંણરાગી = ગુણાનુરાગી લભધિલખી લબ્ધલક્ષી ધ્યેયની પ્રાપ્તિ કરનાર = = વસેખ = વિશેષ જ્ઞાની મધ્યશવતી = મધ્યસ્થવૃત્તિ ધર્યો = ધરજો ઢાલ ||૬|| ઞરુઆ = મોટા પચખાંણો નીસચઈ = નિશ્ચય, નક્કી = પ્રત્યાખ્યાન ઘટ = શરીર મમ = નહીં આલપંપાલ = આડુંઅવળું સુધુ = શુદ્ધ જઈન = જિન અતીસહઈ = આગવી વિશિષ્ટતા, ઐશ્વર્ય પાંતીસો = પાંત્રીસ અરીઆ = = મૃગપતિ = સિંહ મેગલ = હાથી રેખો = લેશમાત્ર અનેિં = અને શત્રુ ઉપર વિજય મેળવનાર અરિહંત = અવભોગાઈ = ભોગવે નહિ એવા અવર્તી અવિરતિ સીવપૂર = મોક્ષ આસો = આશા પેખો = જુઓ || દૂહા || ચોતીસ = ચોત્રીસ = ઢાલ || ૭ || અપારો = ઘણું ચંપકગંધ ભમર ભમરો ભંગિં = પ્રકારે ઢંગથી = ચંપકલની સુવાસ સાસ = શ્વાસ ઊસાસ = ઊચ્છ્વાસ રૂધીર = લોહી મંશ = માંસ

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496