________________
૧૦ ખેડા
સ્ટેશન મહેમદાવાદ છે, મહેમદાવાદ એ મહમ્મદશાહ બેગડાએ પંદરમા સૈકામાં વસાવેલું છે. અમદાવાદને સુલતાન મહમદ બેગડે એ ઈતિહાસમાં મશહૂર છે. તેણે જુનાગઢ અને પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર એ બન્નેના ગઢ જીત્યા હતા. તેથી તે બેગડે કહેવાશે. તે માટે જુઓ ગુજરાતી ઐતિહાસિક સાહિત્ય ! | મહેમદાવાદથી ખેડા સાત મેલ દૂર આવેલું છે, ખેડામાં જેનોનાં પાંચ ઘર છે. ત્યાં ધર્મશાળા તથા ઉપાશ્રય ઘણું છે. ખેડામાં ઉંટડીવાટે ધર્મશાળા છે. દેરાસરે લગભગ છે, સાત જેટલી સંખ્યામાં છે.
ખેડાને શાસ્ત્રમાં ખેટકપુર પણ કહે છે.
ખેડામાં ભીડભંજન પાર્શ્વનાથનું દેરાસર વિશાળ અને મોટું છે. તે માટે વિશેષ હકીકત જાણવાને જુઓ પાછળ ભીડ ભંજન પાર્શ્વનાથ
ખેડા હાલમાં ભાંગી ગયેલું છે. ખેડા ભાંગીને મહેમદાબાદ વસ્યું છે. ૧૧ માતર,
ખેડા જીલ્લામાંના નડીયાદ તાલુકાના મહુધા ગામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com