________________
૧૦૭ ૧૨૬ ધારને કીë.
પહેલાં આ ધારા નગરી માળવાની રાજ્યધાની ગણાતી હતી, અગીયારમાસકામાં સિંધુલ, મુંજ, ભેજ વગેરે પ્રખ્યાત રાજાઓ અહીંયાંજ રાજ્ય કરી ગયા છે. જુઓ “ધારા નગરીને મુંજ” ધર્મશાળા એક છે. રીખવદેવનું દેરાસર પણ છે, પ્રતિમા સંપ્રતિ રાજાની ભરાવેલી છે, મૂર્તિ મોટી છે. ધારાના કિીલાથી અમીજરા પાંચ ગાઉ થાય છે. ઈન્દોરથી પગ રસ્તે ૪૦ કશ ધારા નગરી (ધારને કીલે) આવેલો છે. ધારના કીલ્લાથી ૧૨ કોશ માંડવગઢ થાય છે. ૧૨૭ માંડવગઢ.
માંડવગઢનો પહાડ ત્રણુવલયના આકારે ખાઈ સમેત કિલ્લાની માફક ઘેરાયેલું છે. એ ખાઈમાં ચીતરાવેલ છે. ભાગ્યશાળી હોય તે દેખી શકે છે. પહાડ ઉપર વસ્તી છે, બજાર છે. ત્યાં ભેંસાસાહનું કરાવેલું દેરાસર ઘુંમટબંધ ઘણા મોટા વિસ્તાર વાળું છે. તેમાં મોટી સેનાની મૂર્તિ ૧૬ મા શાંતિનાથની છે. | ગુજરી ગામથી પાંચ ગાઉ પહાડ ઉપર તીર્થ આવેલું છે. પહાડની ચડાઈ અઢાઈ ગાઉની છે, પહાડ ઉપર જુનો કેટ છે, ત્યાં માંડવગઢ ગામ છે. ધારના રાજાને સ્વપ્ન આપીને સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. આ મૂર્તિ રામચંદ્રના વનવાસ વખતે સીતાએ રામચંદ્રને પૂજવા બનાવી હતી, તે છાણવેલુની મૂર્તિ સતીના પ્રભાવે વજમય થઈ ગઈ. માંડવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com